SP Hostel Opening Ceremony - 2020
Posted On: 01-01-2020
રામ રામ, વિદ્યાનગર સ્થિત S P હોસ્ટેલ દ્વારા વાર્ષિકોત્સવ ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ રવિવારે બપોરબાદ ૩.૩૦ વાગ્યે નિર્ધારિત કર્યો છે. આ આનંદ ના "અવસર" નિમિત્તે આપ સૌ અચૂક હાજર રહેશો એવી આશા સહ અમારું આમંત્રણ સ્વીકારશો જી. 🙏🏽
